શોધખોળ કરો
BSNLનાં પાંચ સૌથી સસ્તાં ઇન્ટરનેટ પ્લાન, ફ્રી કૉલિંગથી લઇને મેસેજ સુધીની સુવિધા મળશે 50 રૂપિયામાં ઓછામાં
બીએસએનએના કસ્ટમર્સને 108 રૂપિયા, 118 રૂપિયા, 147 રૂપિયા, 184 રૂપિયા, અને 197 રૂપિયાના પ્લાન મળે છે. આ પ્લાનમાં કૉલ, ડેટા જેવી સુવિધાઓ મળે છે. જાણો શું છે ડિટેલ્સ....
ફાઇલ તસવીર
1/6

BSNL Recharge Plans: ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની પાસે પોતાના ગ્રાહકો માટે કેટલાય રિચાર્જ પ્લાન અવેલેબલ છે. બીએસએનએલ 100 રૂપિયાથી ઓછામાં રિચાર્જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 200 રૂપિયાથી ઓછામાં રિચાર્જ પણ અવેલેબલ છે. બીએસએનએના કસ્ટમર્સને 108 રૂપિયા, 118 રૂપિયા, 147 રૂપિયા, 184 રૂપિયા, અને 197 રૂપિયાના પ્લાન મળે છે. આ પ્લાનમાં કૉલ, ડેટા જેવી સુવિધાઓ મળે છે. જાણો શું છે ડિટેલ્સ....
2/6

108 રૂપિયા વાળો પ્લાન - બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે, આ પ્લાનમાં 1 જીબી ડેટા મળે છે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
3/6

118 રૂપિયા વાળો પ્લાન - આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે, આ રિચાર્જ પ્લાનમાં લૉકલ અને એસટીડી નેટવર્ક પર અનલિમીટેડ વૉઇસ કૉલ ઓફર કરવામાં આવે છે. સાથે જ 0.5 જીબી ડેટા મળે છે.
4/6

147 રૂપિયા વાળો પ્લાન - બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ લૉકલ અને એસટીડી રૉમિંગ કૉલ મળે છે, સાથે જ 10 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે.
5/6

184 રૂપિયા વાળો પ્લાન - આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા અને 100 એસએમએસ મળે છે. સાથે જ અનલિમીટેડ વૉઇસ કૉલ અને Lystn પૉડકાસ્ટ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
6/6

187 રૂપિયા વાળો પ્લાન - 187 રૂપિયા વાળો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં 2 જીબી ડેટા અને 100 એસએમએસ દરરોજ મળે છે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે.
Published at : 09 Dec 2022 05:07 PM (IST)
આગળ જુઓ





















