શોધખોળ કરો

BSNLનો 397 રૂપિયાનો રિચાર્જ પ્લાન, યૂઝર્સને મળશે 150 દિવસની વેલિડિટી, જાણો અન્ય ફાયદા

પ્રતિકાત્મક તસવીર

1/6
ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે આવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને લાંબી વેલિડિટી ઓફર કરવામાં આવે છે. ખાનગી કંપનીઓ 28 દિવસનો પ્લાન ઓફર કરે છે, જ્યારે BSNL 150 દિવસની વેલિડિટી ઓફર કરે છે.

2/6
BSNLનો આ રિચાર્જ પ્લાન 397 રૂપિયાનો છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 150 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા, ફ્રી એસએમએસ જેવા ઘણા ફાયદા આપવામાં આવે છે.

3/6
ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે છે જેઓ BSNL નંબર સેકન્ડરી સિમ તરીકે રાખે છે.

4/6
BSNLના આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને પહેલા 30 દિવસમાં દેશભરના કોઈપણ મોબાઈલ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ સિવાય આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટાનો લાભ મળે છે.

5/6
30 દિવસ પછી યુઝર્સને 40kbpsની સ્પીડથી ઇન્ટરનેટનો લાભ મળતો રહેશે. યૂઝર્સને દરરોજ 100 મફત SMSનો લાભ પણ મળે છે. આ લાભ પહેલા 30 દિવસ માટે પણ મળશે.

6/6
ખાનગી કંપનીઓના રિચાર્જમાં ભાવ વધારો કરવામાં આવતા લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે. લોકો પોતાનો મોબાઈલ નંબર BSNL પર પોર્ટ કરી રહ્યા છે. BSNL પાસે ઘણા પ્રકારના સસ્તા પ્લાન છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક

Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Embed widget