શોધખોળ કરો
Upcoming Smartphone: વનપ્લસથી લઇને આઇક્યૂ સુધી, જુઓ આગામી સમયમાં આવનારા બેસ્ટ સ્માર્ટફોનનું લિસ્ટ.....
ખાસ કરીને આમાં સારા પરફોર્મન્સ, શાનદાર કેમેરા અને મજબૂત બેટરી બેકઅપ સાથે કેટલાક હાઈ એન્ડ સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતીય બજારમાં લૉન્ચ થવા જઈ રહ્યા છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Upcoming Smartphone: ભારતમાં ટેક માર્કેટ અને સ્માર્ટફોન માર્કેટમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આગામી સમયમાં પણ કેટલીય કંપનીઓ પોતાના હાઇટેક અને બજેટ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને આમાં સારા પરફોર્મન્સ, શાનદાર કેમેરા અને મજબૂત બેટરી બેકઅપ સાથે કેટલાક હાઈ એન્ડ સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતીય બજારમાં લૉન્ચ થવા જઈ રહ્યા છે, જાણો આ અપકમિંગ સ્માર્ટફોન્સ વિશે....
2/9

iQOO 12: IQ આવતા મહિને ભારતમાં iQOO 12 સ્માર્ટફોન લૉન્ચ કરશે. ભારતમાં આ પહેલો સ્માર્ટફોન છે જેમાં Qualcomm નું લેટેસ્ટ ચિપસેટ છે. આ સ્માર્ટફોન 12 ડિસેમ્બરે લૉન્ચ થશે, જેને તમે Amazon દ્વારા ખરીદી શકશો.
Published at : 21 Nov 2023 11:57 AM (IST)
આગળ જુઓ




















