શોધખોળ કરો
Budget Smartphone: 4GB રેમ અને મજબૂત ફિચર્સ સાથે આવતા આ સ્માર્ટફોન્સ છે ખૂબ જ સસ્તા, જાણો કેટલી છે કિંમત
ઇમેજ ક્રેડિટઃ www.tecno-mobile.in
1/5

Tecno Spark 8T: આ સ્માર્ટફોનમાં 7 GB સુધીની રેમ સાથે 64 GB ઇન્ટરનલ મેમરી છે. આ ફોનમાં 6.6 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. Amazon પર તેની કિંમત 9999 રૂપિયા છે.
2/5

Redmi 9 Active: આ સ્માર્ટફોનમાં 4 GB RAM સાથે 64 GB ઇન્ટરનલ મેમરી છે. આ ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. Amazon પર તેની કિંમત 9999 રૂપિયા છે.
3/5

POCO C31: આ સ્માર્ટફોનમાં 4 GB RAM સાથે 64 GB ઇન્ટરનલ મેમરી છે. આ ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 9499 રૂપિયા છે.
4/5

Motorola E7 Power: આ સ્માર્ટફોનમાં 4 GB RAM સાથે 64 GB ઇન્ટરનલ મેમરી છે. આ ફોનમાં 6.51 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. Amazon પર તેની કિંમત 9529 રૂપિયા છે.
5/5

Infinix Hot 11S: આ સ્માર્ટફોનમાં 4 GB RAM સાથે 64 GB ઇન્ટરનલ મેમરી છે. આ ફોનમાં 6.78 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 9999 રૂપિયા છે.
Published at : 23 Apr 2022 07:14 AM (IST)
Tags :
Poco C31 Realme Narzo 50i Redmi 9 Activ Tecno Spark 8T Motorola E7 Power Infinix Hot 11S Realme Narzo 50i Price Redmi 9 Activ Price Tecno Spark 8T Price Motorola E7 Power Price Poco C31 Price Infinix Hot 11S Price Realme Narzo 50i Features Redmi 9 Activ Features Tecno Spark 8T Features Motorola E7 Power Features Poco C31 Features Infinix Hot 11S Featuresઆગળ જુઓ
Advertisement




















