શોધખોળ કરો

New Year Gift: નવા વર્ષમાં મિત્રોને ગિફ્ટ કરો આ પાંચ ગેઝેટ્સ, મનોરંજન સાથે મળશે બેસ્ટ ફેસિલિટી

નવા વર્ષની શરૂઆતથી જ લોકો પોતાને ફિટ રાખવાની તૈયારી કરવા લાગે છે. કેટલાક લોકો જીમમાં પણ જોડાય છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
New Year Tech Gift for Friends: નવા વર્ષની શરૂઆત થોડા જ દિવસોમાં થવા જઈ રહી છે. આ પ્રસંગે, લોકો તેમના મિત્રો અને સંબંધીઓ તેમજ ઓફિસ સહકાર્યકરોને ભેટ આપવા માંગે છે.  જો તમે પણ નવા વર્ષ પર મિત્રો અને સંબંધીઓને ટેક ગિફ્ટ આપવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક બેસ્ટ ઓપ્શન લાવ્યા છીએ, જે તમે ઓછી કિંમતે ખરીદી શકો છો.

2/6
નવા વર્ષની શરૂઆતથી જ લોકો પોતાને ફિટ રાખવાની તૈયારી કરવા લાગે છે. કેટલાક લોકો જીમમાં પણ જોડાય છે. આવી સ્થિતિમાં તમે તેમને હંમેશા ફીટ રાખવા માટે એક શાનદાર ફિટનેસ બેન્ડ અથવા સ્માર્ટવૉચ આપી શકો છો. આ માટે તમે ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર રૂપિયા ખર્ચી શકો છો.

3/6
સ્માર્ટ સ્કેલ વજનના મશીનની જેમ કામ કરે છે. આમાં એક સાથે 5 થી 6 લોકો ફિટનેસ ડેટા સેવ કરી શકે છે. બજેટ પ્રમાણે તેને કોઈપણ મિત્ર કે સંબંધીને ગિફ્ટ કરવી ખૂબ જ સરળ છે. તેની શરૂઆતી કિંમત માત્ર 1399 રૂપિયાથી શરૂ થાય છે.

4/6
વાયરલેસ ઈયરબડ ઓનલાઈન અને ઓફલાઈન બંને બજારોમાં બજેટમાં ઉપલબ્ધ છે. મિત્રો અને સંબંધીઓને ભેટ આપવા માટે આ એક સારો વિકલ્પ છે. તમને આ દરેક કિંમતે મળશે.

5/6
પૉર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર પણ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટ ગેજેટ છે, જેને તમે નવા વર્ષ પર ભેટ આપી શકો છો. તેની શરૂઆતી કિંમત માત્ર 599 રૂપિયા છે.

6/6
આજના સમયમાં સ્માર્ટફોન પાવરફૂલ બેટરી સાથે લૉન્ચ થાય છે, પરંતુ કેટલીકવાર બેટરી ડાઉન થવાને કારણે ઘણી મુશ્કેલી થાય છે. તે બજેટની અંદર હોવાથી તમારે તેને ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવાની જરૂર પડશે નહીં.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ

બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'

HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી

ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ

Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત

Embed widget