શોધખોળ કરો
Photos: તસવીરોમાં જુઓ કેવો દેખાય છે દુનિયાનો પહેલો Coca-Cola સ્માર્ટફોન.....
રિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનમાં દુનિયાભરમાં કોકા-કોલાનો પહેલો સ્માર્ટફોન છે.
ફાઇલ તસવીર
1/9

Coca-Cola Phone Photos: રિયલમીએ થોડાક દિવસો પહેલા માર્કેટમાં પોતાનો કોકા-કોલા એડિશન સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો. આ સ્માર્ટફોનની કિંમત 20,999 રૂપિયા છે.
2/9

રિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનમાં દુનિયાભરમાં કોકા-કોલાનો પહેલો સ્માર્ટફોન છે. કંપનીએ રિયલમીની સાથે કૉલોબોરેશન કર્યુ છે અને આ ફોન 2 ટૉન રેડ અને બ્લેક કલરમાં આવે છે. રિયલમી 10 pro 5g કોકા-કોલા એડિશનમાં તમને બેક સાઇડ પ બન્ને કંપનીની બ્રાન્ડિંગ મળે છે. (YouTube)
3/9

આ સ્માર્ટફોનની સાથે તમને ઘણા બધા સ્ટીકર અને કેટલાક પસંદગીના લોકોને realmeow કોકા-કોલા ફિગર આપવામાં આવે છે. આ ફોનની પેકેજિંગ અન્ય સ્માર્ટફોનની સરખામણીમાં બહુજ અલગ છે. તમને ફોનના બૉક્સમાં ઘણી જગ્યાઓ પર કોકા-કોલા નામ છુપાયેલુ મળે છે. (YouTube)
4/9

આમ તો આ સ્માર્ટફોનમાં ફિચર્સ પહેલા લૉન્ચ થઇ ચૂકેલા રિયલમી 10 પ્રૉ 5Gના જ છે. બસ આમાં તમને એક અલગ યૂઆઇ મળે છે. UI નો લૂક તમને કોકા-કોલા ડ્રિન્કના જેવી ફ્રેશનેસ આપશે. (YouTube)
5/9

રિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનમાં તમને એક કોકા-કોલા રિન્ગટૉન પણ મળે છે, જે આ ફોનનું યૂનિક ફિચર છે. (YouTube)
6/9

રિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનને ખરીદી માટે ઉપબલ્ધ થઇ ચૂકી છે. આ સ્માર્ટફોનમાં તમને એક કોકા-કોલા ફિલ્ટર પણ કેમેરાની અંદર મળે છે. (YouTube)
7/9

સ્માર્ટફોનના સ્પેશિફિકેશનની વાત કરીએ તો, આમાં તમને 8GB રેમ અને 128GB નું ઇન્ટરનલ સ્ટૉરેજ મળે છે, મોબાઇલ ફોન 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો પૉટ્રેટ લેન્સની સાથે આવે છે. સ્માર્ટફોનમાં 5000 એમએચની બેટરી આપવામાં આવી છે. (YouTube)
8/9

સ્માર્ટફોનની પેકેજિંગને જ્યારે તમે ખોલશો તો તમને બૉક્સની અંદર આ તમામ વસ્તુઓ મળશે. (YouTube)
9/9

આ સ્માર્ટફોનની સાથે તમને Sim ટ્રેને ઇજેક્ટ કરવા માટે એક અલગ ટૂલ મળે છે. (YouTube)
Published at : 17 Feb 2023 12:13 PM (IST)
આગળ જુઓ





















