શોધખોળ કરો
Dark Web: જાણો શું છે ડાર્ક વેબ, જ્યાં સસ્તામાં વેચાય છે તમારો પર્સનલ ડેટા અને ગુપ્ત માહિતી.....
ડાર્ક વેબ દ્વારા કરોડો ભારતીયોના ડેટા ચોરીના અહેવાલો સામે પણ આવ્યા છે. જે બાદ હવે આ બધા લોકો કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની શકે છે અથવા તો તેનો ખતરો તેમના પર મંડરાઈ રહ્યો છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Dark Web: આજકાલ સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ, મોબાઇલ અને અન્ય ગેઝેટ્સની મદદથી જાસૂસીના કિસ્સા વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ડાર્ક વેબ શબ્દ ખુબ જ પ્રચલનમાં આવ્યો છે. ડાર્ક વેબ દ્વારા કરોડો ભારતીયોના ડેટા ચોરીના અહેવાલો સામે પણ આવ્યા છે. જે બાદ હવે આ બધા લોકો કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની શકે છે અથવા તો તેનો ખતરો તેમના પર મંડરાઈ રહ્યો છે. જાણો શું છે આ ડાર્ક વેબ, અને કઇ રીતે તમારો ચોરાયેલો ડેટા અહીંથી વેચાય છે...
2/7

ઈન્ટરનેટ જગતમાં ડાર્ક વેબ એ એક એવો ગેટ છે જ્યાંથી કોઈપણ લૉકની ચાવી ખરીદી શકાય છે.
Published at : 01 Nov 2023 11:24 AM (IST)
આગળ જુઓ





















