શોધખોળ કરો
Air Pollution: આ 5 ગેઝેટ્સથી તમે ખુદને ઝેરીલી હવાથી રાખી શકો છો સેફ
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે. જો તમે આવા પ્રદૂષણથી બચવા માંગો છો તો તમે અહીં નીચે બતાવેલા ગેઝેટ્સનો ઉપયોગ કરી શકો છો,
પ્રતિકાત્મક તસવીર
1/8

Delhi Air Pollution: આજકાલ સમાચારોમાં દિલ્હીના પ્રદુષણની વાત ખુબ જ જોરશોરથી ચર્ચાએ ચઢી છે. દિલ્હીમાં હવાનુ પ્રદુષણ ખુબ જ ઝડપથી અને નેક્સ્ટ લેવલ પર વધી રહ્યું છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે. જો તમે આવા પ્રદૂષણથી બચવા માંગો છો તો તમે અહીં નીચે બતાવેલા ગેઝેટ્સનો ઉપયોગ કરી શકો છો, અને એકદમ સેફ રહી શકો છો....
2/8

દિવાળીને હજુ એક સપ્તાહથી વધુનો સમય બાકી છે પરંતુ દિલ્હી-એનસીઆરની હવા અત્યારથી જ ઝેરીલી બની ગઈ છે. કેટલીય જગ્યાએ AQI 700ને પાર કરી ગયો છે. વધતા પ્રદૂષણને કારણે સરકારે દિલ્હીમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અન્ય પગલાં પણ લેવામાં આવ્યા છે.
Published at : 04 Nov 2023 12:43 PM (IST)
આગળ જુઓ




















