શોધખોળ કરો
Top-5 Phones under 20000: 20 હજારથી ઓછી કિંમતમાં મળતા પાંચ સૌથી સારા સ્માર્ટફોન
Top-5 Phones under 20000: 20 હજારથી ઓછી કિંમતમાં મળતા પાંચ સૌથી સારા સ્માર્ટફોન
તસવીર-સોશિયલ મીડિયા
1/6

20 હજારથી ઓછી કિંમતમાં મળતા પાંચ સૌથી સારા સ્માર્ટફોન વિશે આપણે આ લેખમાં જાણીશું.
2/6

અમારી યાદીમાં પ્રથમ સ્માર્ટફોનનું નામ Motorola G84 5G છે. આ ફોનમાં યુઝર્સને 6.55 ઈંચની ફુલ HD પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં પ્રોસેસર માટે ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 ચિપસેટને સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની પાછળનો મુખ્ય કેમેરો 50MPનો છે. આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી પણ છે. આ ફોનના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે.
Published at : 20 Feb 2024 10:59 PM (IST)
આગળ જુઓ




















