શોધખોળ કરો
Telegramમાં આવેલા નવા ચાર ફિચર્સ શું છે, ને કઇ રીતે આપે છે વૉટ્સએપને ટક્કર, જાણો અહીં............
Telegram_06
1/5

નવી દિલ્હીઃ ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ કેટેગરીમાં વૉટ્સએપ બાદ જો કોઇ એપની સૌથી વધુ ચર્ચા થતી હોય, તો તે છે ટેલિગ્રામ. આ એપ સતત પોતાના ફિચર્સ અને વધતા યૂઝર્સના કારણે વૉટ્સએપને ટક્કર આપી રહ્યી રહી છે. રેસમાં ટકી રહેવામાં માટે ટેલિગ્રામ સતત કેટલાય નવા ફિચર્સ જોડી રહ્યું છે. આ કડીમાં ટેલિગ્રામે એક સાથે કેટલાય નવા ફિચર્સ લૉન્ચ કર્યા છે. જાણો કયા કયા છે આ ફિચર્સ ને શું છે તેનો યૂઝ............
2/5

1. ડાઉનલૉડ મેનેજર - આ ફિચરને કંપની સર્ચબારથી એક લૉગોની સાથે લઇને આવી છે. રિપોર્ટ અનુસાર ટેલિગ્રામ પર જ્યારે તમે કોઇ ફાઇલ ડાઉનલૉડ કરશો, તો તે એક સર્ચ બાર ખુલશે અને આ તમેન ડાઉનલૉડ ફાઇલ સુધી લઇને જશે. આ ફિચરની મદદથી તમે આસાનીથી કોઇપણ ફાઇલ શોધી શકશો.
Published at : 14 Mar 2022 03:07 PM (IST)
આગળ જુઓ





















