શોધખોળ કરો

Photos: તસવીરોમાં જુઓ iPhone 14 અને 14 Plusનું નવું યલો વેરિએન્ટ, શું કિંમત અને ફિચર્સમાં થયો છે ફેરફાર ?

પસંદ કરવા માટે હવે તમારી સામે એક એક્સ્ટ્રા કલર હશે, ખરેખરમા એપલે iPhone 14 અને iPhone 14 Plus નું ભારત સહિત ગ્લૉબલ માર્કેટમાં એક નવું યલો કલર વેરિએન્ટ લૉન્ચ કર્યુ છે.

ફાઇલ તસવીર

1/6
iPhone 14 Yellow Varient: એપલે iPhone 14 અને iPhone 14 Plusનું ભારત સહિત ગ્લૉબલ માર્કેટમાં એક નવું યલો કલર વેરિએન્ટ લૉન્ચ કર્યુ છે.

2/6
જો તમે એક નવો આઇફોન 14 ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમને જાણી હેરાની થશે કે કલર ઓપ્શનમાં પસંદ કરવા માટે હવે તમારી સામે એક એક્સ્ટ્રા કલર હશે, ખરેખરમા એપલે iPhone 14 અને iPhone 14 Plus નું ભારત સહિત ગ્લૉબલ માર્કેટમાં એક નવું યલો કલર વેરિએન્ટ લૉન્ચ કર્યુ છે.

3/6
હવે માર્કેટમાં આઇફોન 14 સીરીઝના કુલ 6 કલર વેરિએન્ટ અવેલેબલ છે, જેમાં મિડનાઇટ, સ્ટારલાઇટ, રેડ, બ્લૂ, પર્પલ અને યલો શેડ્સ સામેલ છે. ન્યૂ વેરિએન્ટમાં પણ સમાન સ્પેક્સ આપવામાં આવ્યા છે, અને ભારતમાં નવા વેરિએન્ટની કિંમતમાં કોઇ ફેરફાર નથી થયો.

4/6
ભારતમાં આઇફોન 14ના યલો કલર વેરિએન્ટની શરૂઆતી કિંમત 79,900 રૂપિયા અને આઇફોન 14 પ્લસના યલો વેરિએન્ટની શરૂઆતી કિંમત 89,900 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, નવું કલર વેરિએન્ટ 256GB અને 512GB સ્ટૉરેજમાં પણ ઉપલબ્ધ થશે. જોકે, યલો કલર વેરિએન્ટનું વેચાણ 14 માર્ચથી શરૂ થઇ ગયુ છે.

5/6
જો તમે આઇફોન 14 અને આઇફોન 14 પ્લસની વચ્ચે કન્ફ્યૂઝ છો, તો તમને જણાવી દઇએ કે સ્ક્રીન સાઇઝ અને બેટરી ક્ષમતામાં અંતર ઉપરાંત આઇફોન 14 અને આઇફોન 14 પ્લસના સ્પેશિફિકેશન્સ એક જેવા જ છે.

6/6
આઇફોન 14 મૉડલ 6.1 ઇંચની ઓએલઇડી ડિસ્પ્લેની સાથે આવે છે, જ્યારે આઇફોન 14 પ્લસ મૉડલમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે, બન્ને ફોન A15 બાયૉનિક SoC પર કામ કરે છે, જેમાં 5- કૌર GPU અને 6- કૌર CPU સામેલ છે. ડિસ્પ્લે સાઇઝમાં અંતર હોવા છતાં, iPhone 14 અને 14 Plus બન્ને જ ડૉબ્લી વિઝનને સપોર્ટ કરે છે, મૉડલ્સના તમામ કેમેરા 60fps પર 4K વીડિયો રેકોર્ડ કરી શકો છો.

ગેજેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો

Embed widget