શોધખોળ કરો
iPhoneને પછાડવા 12 જુલાઇએ રહ્યો છે 'આર-પાર' દેખાતો આ ધાંસૂ ફોન, જાણો પ્રી-બુકિંગથી લઇને કિંમત-ફિચર્સ સુધીની ડિટેલ્સ........
ફાઇલ તસવીર
1/10

Nothing Phone (1) Pre Order Begins on Flipkart in India: છેલ્લા કેટલયા દિવસોથી સ્માર્ટફોન બ્રાન્ડ નથિંગ (Nothing) પોતાનો પહેલા એવા આરપાર જોઇ શકાય એવા સ્માર્ટફોન Nothing Phone (1)ને લઇને ચર્ચામાં છે. જો તમે આ ફોનને ખરીદવા માટે વિચારી રહ્યાં છો તો તમારો ઇન્તજાર ખતમ થઇ ગયો છે, કેમ કે Nothing Phone (1)ની પ્રી-ઓર્ડરની શરૂઆત થઇ ગઇ છે, જાણો ફોન વિશે તમામ માહિતી.....
2/10

શરૂ થયા Nothing Phone (1)ના પ્રી ઓર્ડર - Nothing Phone (1) ને હવે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી પ્રી-ઓર્ડર કરી શકાય છે, 1 જુલાઇથી આ સ્માર્ટફોનના પ્રી ઓર્ડર્સની શરૂઆત થઇ ગઇ છે, અને 12 જુલાઇએ લૉન્ચ કરવામાં આવશે.
Published at : 03 Jul 2022 10:33 AM (IST)
આગળ જુઓ





















