શોધખોળ કરો
Raksha Bandhan Gifts: રક્ષાબંધનના તહેવારે ગિફ્ટ કરો આ પૉકેટ સાઇઝ ગેઝેટ્સ, કિંમત પણ ઓછી, જુઓ લિસ્ટ.......
Raksha Bandhan 2022 Gifts: રક્ષાબંધનના આ પ્રવિત્ર તહેવારના પ્રસંગે અમે તમને કેટલાક પૉર્ટેબલ ગેઝેટ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ,
ફાઇલ તસવીર
1/6

Raksha Bandhan 2022 Gifts: રક્ષાબંધનના આ પ્રવિત્ર તહેવારના પ્રસંગે અમે તમને કેટલાક પૉર્ટેબલ ગેઝેટ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમારી દમદાર ગિફ્ટ બની શકે છે, સાથે સાથે આની કિંમત પણ ઓછી છે. આ તમામ ગેઝેટ્સને તમે તમારી પ્યારી બહેનોને ઉપહાર તરીકે આપી શકો છો.
2/6

Tygot 10 Inches એલઇડી રિંગ લાઇટ - એલઇડી રિંગ લાઇટ સોશ્યલ મીડિયા લવર્સ માટે સારો ઓપ્શન છે. જો તમારી બહેન સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે અને પ્રૉફેશનલ લેવલના વીડિયો બનાવે છે, તો આ રિંગ લાઇટ ગિફ્ટ કરવી સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. આ રિંગ લાઇટ અમેઝૉન પર માત્ર 269 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Published at : 11 Aug 2022 10:15 AM (IST)
આગળ જુઓ





















