શોધખોળ કરો
Mobile Tariff Hike: જુલાઇથી વધી શકે છે મોબાઇલનો ખર્ચ, ટેલિકૉમ કંપનીઓ ફરીથી વધારશે રેટ

ફાઇલ તસવીર
1/6

Mobile Tariff Hike: દિગ્ગજ મોબાઇલ કંપનીયો- એરટેલ (Airtel), રિલાયન્સ જિઓ (Reliance Jio) અને વૉડાફોન આઇડિયા (Vodafone Idea)ના રેટિફ વધી જશે.
2/6

પ્રાઇવેટ સેક્ટરની ટેલિકૉમ કંપનીઓ તરફથી ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિક એટલે કે જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે પોતાના ટેરિફ રેટ (Mobile Tariff)માં વધારો કરવામાં આવી શકે છે.
3/6

જો કંપનીઓ તરફથી આવુ નહીં કરવામાં આવશે તો સર્વિસની ક્વૉલિટી ખરાબ થઇ શકે છે.
4/6

જિઓના આવ્યા બાદ શરૂ થયેલી ફાસ્ટ કૉમ્પિટીશન બાદ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2019થી શુલ્ક દરોમાં વધારો (Mobile Tariff Hike) શરૂ કરી દીધો હતો.
5/6

છેલ્લીવાર ત્રણેય કંપનીઓ તરફથી ટેરિફ દરોમાં વધારા (Mobile Tariff Hike) બાદ પ્લાન એકદમથી મોંઘા થઇ ગયા.
6/6

ટૉપ ત્રણ કંપનીઓ (Jio, Airtel और Vi)ની આવકમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 20-25 ટકાનો જોરદાર વધારો થવાની આશા છે.
Published at : 01 Jun 2022 03:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
