શોધખોળ કરો
ઓછી કિંમતમાં ખરીદવા છે 5G ફોન? રેડમીએ લોન્ચ કર્યા 2 નવા સ્માર્ટફોન, કિંમત અને ફીચર્સ પર કરો નજર
Redmi 13C 5G launched: રેડમીએ ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આમાંનો એક ફોન 5G સપોર્ટેડ છે, જેની કિંમત ખૂબ પોકેટ ફ્રેન્ડલી છે. જાણો કિંમત કેટલી છે.
સ્માર્ટ ફોન
1/5

લોકપ્રિય કંપની રેડમીએ બજેટ સેગમેન્ટના ગ્રાહકોમાં 2 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Redmi 13C અને Redmi 13C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. તમે Redmi 13C 5G 3 કલર વિકલ્પોમાં ખરીદી શકો છો. જેમાં સ્ટારલાઇટ બ્લેક, સ્ટારટ્રેલ સિલ્વર અને સ્ટારટ્રેલ ગ્રેનનો સમાવેશ થાય છે.
2/5

કિંમત વિશે વાત કરીએ તો, કંપનીએ 4GB/128GB, 6/128GB અને 8/256GB વેરિયન્ટમાં Redmi 13C અને 13C 5G લૉન્ચ કર્યા છે, જેની કિંમત અનુક્રમે રૂ. 7,999, રૂ. 8,999 અને રૂ. 10,499 છે. તેવી જ રીતે, 5G મોડલની કિંમત 9,999 રૂપિયા, 11,499 રૂપિયા અને 13,499 રૂપિયા છે.
Published at : 07 Dec 2023 05:20 PM (IST)
આગળ જુઓ





















