શોધખોળ કરો
AC Service Tips: તમે જાતે જ કરો ACની સર્વિસ,જોરદાર કુલિંગ કરશે એર કંડીશનર
AC Service Tips: તમે જાતે જ કરો ACની સર્વિસ,જોરદાર કુલિંગ કરશે એર કંડીશનર
પ્રતિકાત્મક તસવીર
1/7

ઉનાળાના શરુઆત સાથે જ ભીષણ ગરમી પડી રહી છે. દરેક ઘરમાં એસી ચાલુ કરવું ફરજિયાત બની જાય છે. આવી સ્થિતિમાં, જો તેને સમય-સમય પર સર્વિસ કરવામાં ન આવે તો તેની પરફોર્મન્સ પર પણ અસર પડે છે અને ACની કુલિંગ પાવર ઓછી થવા લાગે છે.
2/7

આવી સ્થિતિમાં આજે અમે તમને એક નાનકડી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે કોઈપણ મિકેનિક વગર તમારા ACને ઘરે જ સર્વિસ કરી શકો છો. આની મદદથી તમે ACની સર્વિસ પર ખર્ચવામાં આવતા એક હજારથી બે હજાર રૂપિયા બચાવી શકો છો.
Published at : 19 Apr 2025 05:18 PM (IST)
આગળ જુઓ





















