શોધખોળ કરો
5G Smartphone Under 15k : 15 હજારથી ઓછી કિંમતમાં આ 5 ફોનમાં મળશે દમદાર કેમેરા અને ધાંસૂ ફિચર્સ.....
5G Smartphone Under 15k : જો તમે પણ સસ્તી કિંમતે 5જી સ્માર્ટફોન શોધી રહ્યાં છો, તો હાલમાં માર્કેટમાં ઘણાબધા સ્માર્ટફોન અવેલેબલ છે,
ફાઇલ તસવીર
1/6

5G Smartphone Under 15k : જો તમે પણ સસ્તી કિંમતે 5જી સ્માર્ટફોન શોધી રહ્યાં છો, તો હાલમાં માર્કેટમાં ઘણાબધા સ્માર્ટફોન અવેલેબલ છે, પરંતુ તમે સસ્તી કિંમતે સારા ફિચર્સ વાળો દમદાર ફોન ખરીદવા માંગતા હોય તો અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ. અમે આ રિપોર્ટમાં તમને 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં સારી સ્પેશિફિકેશન્સ વાળા 5જી સ્માર્ટફોન વિશે બતાવવા જઇ રહ્યાં છીએ. જુઓ લિસ્ટ.....
2/6

Poco M4 Pro 5G - પોકોનો આ એન્ડ્રોઇડ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત MIUI 12.5 પર કામ કરે છે. Poco M4 Pro 5Gમાં 6.6 ઇંચની ફૂલ એચડી પ્લસ ડૉટ નૉચ આપવામાં આવી છે, જે 90Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. ડિસ્પ્લેની સાથે DCI-P3 વાઇડ કલર ગૉમટ, મીડિયાટેક Dimensity 810 પ્રૉસેસર, 4 જીબી સુધી LPDDR4X રેમ અને 64 જીબીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં પ્રાઇમરી લેન્સ 50 mp અને 8 mp નો અલ્ટ્રા વાઇડ લેન્સર છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 mpનુ કેમેરા સેન્સર મળે છે. Poco M4 Pro 5G માં 5000mAhની બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામા આવ્યો છે. ફોનને 12,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.
Published at : 06 Aug 2022 10:25 AM (IST)
આગળ જુઓ





















