શોધખોળ કરો
Mouse: ફક્ત 5,000 રૂપિયાની અંદર મળે છે આ શાનદાર માઉસ, તમને આપશે ટૉપનો એક્સપીરિયન્સ
અહીં અમને બતાવી રહ્યાં છીએ પાંચ બેસ્ટ ગેમિંગ માઉસ, જે તમને ટૉપનો એક્સપીરિયન્સ આપશે
ફાઇલ તસવીર
1/6

Mouse: અત્યારે ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ કૉમ્પ્યુટર કે લેપટૉપ પર કામ થાય છે, અને યૂઝર્સને આ દરમિયાન કી-બોર્ડની સાથે સાથે એક સારા માઉસની પણ જરૂર રહે છે, જો તમે એક સારુ માઉસ ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં અમને બતાવી રહ્યાં છીએ પાંચ બેસ્ટ ગેમિંગ માઉસ, જે તમને ટૉપનો એક્સપીરિયન્સ આપશે, જુઓ અહીં લિસ્ટ.....
2/6

HP G200 - HP G200 એક બેકલિટ વાયર્ડ ગેમિંગ માઉસ છે, જે કસ્ટમાઇઝ બટન અને RGB-બ્રિધિંગ LED લાઇટિંગની સાથે આવે છે, આ માઉસ એન્ટી-સ્લિપ સ્ક્રૉલ વ્હીલની સાથે આવે છે. માઉસમાં અવાગો A3050 સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. HP G200 એક બજેટ ફ્રેન્ડલી માઉસ છે, જે ત્રણ વર્ષની વૉરંટીની સાથે પણ આવે છે, આની કિંમત 1,330 રૂપિયા છે.
Published at : 20 Dec 2022 01:11 PM (IST)
આગળ જુઓ




















