શોધખોળ કરો
Instagramનું લેટેસ્ટ ફિચર, આ રીતે બેકડ્રૉપની મદદથી ઈન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં સેટ કરી શકાય છે AI બેકગ્રાઉન્ડ......
ઇન્સ્ટાગ્રામે એપમાં એક નવું ફિચર એડ કર્યુ છે જેનું નામ Background છે. તેની મદદથી તમે તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને વધુ ક્રિએટિવ બનાવી શકો છો
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Instagram Backdrop Feature: ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને વધુ ક્રિએટિવ બનાવવા માટે મેટાએ એપ્લિકેશનમાં એક નવું ફિચર એડ કર્યુ છે. જો કે, હજી સુધી બધા યૂઝર્સને ફેસિલિટી નથી મળી શકી, પરંતુ ધીરે ધીરે તમામને આ મળવા લાગશે. જો તમે તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને ક્રિએટિવ બનાવવા માંગો છો તો આ નવું ફિચર તમને મદદ કરશે, સાથે સાથે તમારા ફોલોઅર્સ વધવા લાગશે.
2/6

ઇન્સ્ટાગ્રામે એપમાં એક નવું ફિચર એડ કર્યુ છે જેનું નામ Background છે. તેની મદદથી તમે તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને વધુ ક્રિએટિવ બનાવી શકો છો. આ ફિચરની મદદથી તમે તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં AI બેકગ્રાઉન્ડ સેટ કરી શકો છો.
Published at : 17 Mar 2024 12:54 PM (IST)
આગળ જુઓ





















