શોધખોળ કરો
iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો....
આઇફોન 15 સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઇન-ઇન્ડિયા આઇફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ 100 ટકા સેલિંગ જોવા મળ્યુ છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

iPhone 15: ટેક દિગ્ગજ એપલ પોતાની લેટેસ્ટ અને હાઇટેક આઇફોન સીરીઝ લૉન્ચ કરી ચૂકી છે, એપલે આઇફોન 15 સીરીઝને લૉન્ચ કરી છે, અને હવે તેનું વેચાણ પણ શરૂ થઇ ગયુ છે. દર વર્ષની જેમ આ વખતે પણ એપલે સેલ્સમાં નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આઇફોન 15 સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઇન-ઇન્ડિયા આઇફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ 100 ટકા સેલિંગ જોવા મળ્યુ છે. આ સેલિંગ iPhone 14 ની સરખામણીએ પ્રથમ દિવસે વેચાણમાં 100% વધારે હતું.
2/6

ETના રિપોર્ટ અનુસાર, iPhone 14ની સરખામણીમાં iPhone 15ના પ્રથમ દિવસે વેચાણમાં 100%નો વધારો જોવા મળ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કંપની વેચાણના પહેલા જ દિવસે મેડ-ઇન-ઇન્ડિયા આઇફોનનું વેચાણ કરી રહી છે.
Published at : 23 Sep 2023 11:01 AM (IST)
આગળ જુઓ





















