શોધખોળ કરો

Launching: આવતીકાલે આ 2 સ્માર્ટફોન થઇ રહ્યાં છે લૉન્ચ, કિંમત ને સ્પેક્સ જાણીને દંગ રહી જશો તમે....

કંપની આ ફોનમાં 6000 mAh બેટરી આપી રહી છે જે આરામથી 2 દિવસ સુધી ચાલી શકે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Launching: આવતીકાલે બે મોટી સ્માર્ટફોન મેકર કંપની મોટોરોલા અને રિયલમી તેમના નવા સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરશે. બંને ફોન મિડરેન્જ સેગમેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. તમે તેમને Flickart અને Amazon દ્વારા ખરીદી શકશો.

2/6
Motorola આવતીકાલે 12 વાગ્યે Moto G54 સ્માર્ટફોન લૉન્ચ કરશે. મોબાઈલમાં તમને 12GB રેમ અને 256GB ઈન્ટરનલ સ્ટૉરેજ મળશે. કંપની આ ફોનમાં 6000 mAh બેટરી આપી રહી છે જે આરામથી 2 દિવસ સુધી ચાલી શકે છે. આ પહેલીવાર છે જ્યારે કંપની ફોનમાં આટલી મોટી બેટરી આપી રહી છે.

3/6
Moto G54 માં તમને ડ્યૂઅલ કેમેરા સેટઅપ મળશે, જેમાં એક 50MP OIS કેમેરા છે અને બીજો 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે. ફોનમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની FHD Plus ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 7200 SOC સાથે આવે છે. સ્માર્ટફોનની કિંમત 22,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

4/6
Motorola ઉપરાંત આવતીકાલે Realme Realme Narzo 60x 5G લોન્ચ કરશે. જો લીક્સનું માનીએ તો કંપની ફોનને 2 સ્ટૉરેજ ઓપ્શનોમાં લૉન્ચ કરી શકે છે જેમાં 4/128GB અને 8/128GBનો સમાવેશ થાય છે. ફોટોગ્રાફી માટે, ફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ હશે જેમાં પ્રાથમિક કેમેરા 64MP અને બીજો કેમેરો 2MP હોઈ શકે છે.

5/6
સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે કંપની ફ્રન્ટ પર 8MP કેમેરા આપી શકે છે. Realme Narzo 60x 5G માં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.72 ઇંચ FHD+ LCD ડિસ્પ્લે હોઈ શકે છે. આ ઉપરાંત કંપની ફોનમાં ડાયમેન્સિટી 6100+ પ્રોસેસરને સપૉર્ટ કરી શકે છે.

6/6
સ્માર્ટફોન ઉપરાંત Realme ઇયરબડ પણ લૉન્ચ કરશે. આમાં તમને 12.4mm ડાયનેમિક બાસ ડ્રાઈવર સાથે 30dB સુધી એક્ટિવ નૉઈઝ કેન્સેલેશન મળશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget