શોધખોળ કરો
1.5 અને 2GB ડેલી વાળા રિચાર્જ પ્લાન, Airtel, Jio અને Vi આપી રહ્યાં છે આ ઓફર......
(પ્રતિકાત્મક તસવીર)
1/4

મોટાભાગની કંપનીઓ 2GB ડેલી ડેટા પ્લાન ઓફર કરી રહી છે, આનાથી તમે ઓફિસનુ કામ કે પછી વીડિયો જોવા જેવા કામો આસાનીથી કરી શકો છો. જાણો વૉડાફોન, એરટેલ અને જિઓ કયા કયા પ્લાન ઓફર કરી રહ્યાં છે.....
2/4

Jioના 1.5 અને 2GB વાળા પ્લાન....... તમે જિઓનો 199 રૂપિયા, 399 રૂપિયા, 555 રૂપિયાથી લઇને 2121 રૂપિયા સુધીના અલગ અલગ વેલિડિટી વાળા પ્લાન ખરીદી શકો છો. તમામ પ્લાનમાં તમને ડેલી 1.5 જીબી ડેટા મળે છે. 199 વાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, અનેલિમીટેડ કૉલિંગ અને બીજા નેટવર્ક પર કૉલ માટે 1000 મિનીટ મળી રહી છે. વળી 2GB ડેલી ડેટા માટે આ 249 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન લઇ શકો છો. જેમાં 28 દિવસની વેલિડિટી, અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100SMS ની સુવિધા મળશે. આમાં Jioની પ્રીમિયમ એપ્સની સબ્સક્રિપ્શન પણ ઓફર મળશે.
Published at : 28 Apr 2021 11:19 AM (IST)
આગળ જુઓ




















