શોધખોળ કરો
Photos: ભારતમાં લોન્ચ થયું ડબલ સ્ક્રીન લેપટોપ, તસવીરોમાં જુઓ લુક
Asus Laptop: Asus એ ભારતમાં નવું લેપટોપ લોન્ચ કર્યું છે, જેમાં બે સ્ક્રીન અને ડિટેચેબલ કીબોર્ડ છે. આવો અમે તમને આ લેપટોપની કેટલીક સુંદર તસવીરો બતાવીએ.
Asus Zenbook Duo (2024)
1/6

Asus એ આજે ભારતમાં તેનું ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ લોન્ચ કર્યું છે. આ લેપટોપનું નામ Asus Zenbook Duo (2024) છે, તેને જાન્યુઆરી 2024માં આયોજિત CES 2024 ઇવેન્ટ દરમિયાન અમેરિકા અને યુરોપમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ લેપટોપ ખાસ ફિચર્સ વિશે જાણો
2/6

આ લેપટોપમાં બે OLED સ્ક્રીન છે, જેની સાઈઝ 14 ઈંચ છે અને પીક બ્રાઈટનેસ 500 nits છે. પ્રથમ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1920 x 1200 પિક્સેલ છે અને રિફ્રેશ રેટ 60Hz છે, જ્યારે બીજા ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2880 x 1800 છે અને રિફ્રેશ રેટ 120Hz છે.
Published at : 16 Apr 2024 05:55 PM (IST)
આગળ જુઓ





















