શોધખોળ કરો
ચીની કંપનીનો આ ફોન દેખાવમાં હૂબહૂ લાગી રહ્યો છે iPhone 13, કિંમત છે 7 હજારથી પણ ઓછી, જુઓ તસવીરો...........
Gionee_G13_Pro_06
1/8

નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં એપલ કંપનીના આઇફોનનો એક અલગ જ ક્રેઝ છે. આઇફોન લવર હંમેશા આઇફોન જ યૂઝ કરે છે. આઇફોનની સામે ઘણીબધી કંપનીઓએ ટક્કર આપવા માટે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં લેટેસ્ટ ફિચર્સ એડ કર્યા છતાં આઇફોનની ટક્કરમાં હજુ સુધી કોઇ હેન્ડસેટ ટક્યો નથી. હવે આ વાતથી કંટાળીને ચીની સ્માર્ટફોન મેકર કંપનીએ એક નવો જ ખતરો કર્યો છે. તેને આઇફોન ડિઝાઇન વાળો હૂબહૂ ફોન લૉન્ચ કરી દીધો છે.
2/8

ચીની સ્માર્ટફોન મેકર કંપની જિઓની (Gionee) એ શુક્રવારે (29 જાન્યુઆરી, 2022)એ પોતાના તે મૉડલને લૉન્ચ કરી દીધુ, જેની ડિઝાઇન હૂબહૂ અમેરિકન કંપની એપલ (Apple) ના આઇફોન 13 (iPhone 13) જેવી જ છે.
Published at : 30 Jan 2022 04:28 PM (IST)
આગળ જુઓ




















