શોધખોળ કરો
50MP કેમેરા અને શ્રેષ્ઠ બેટરી બેકઅપ સાથે Redmi10 લૉન્ચ થયો, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે
રેડમી 10 પ્રાઈમ
1/5

Redmi 10ને 2022 સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 5000mah લાંબો સમય ચાલતો બેટરી બેકઅપ છે. આમાં તમને 90Hz નો રિફ્રેશ રેટ ડિસ્પ્લે પણ જોવા મળશે. તેમજ Helio G સિરીઝના ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2/5

Redmi 10, 2022માં યુઝર્સને 6.5-ઇંચની પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે ફુલ એચડી પ્લસ રિઝોલ્યુશન સાથે આવે છે. તેમાં 90Hz નો રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3
Published at : 14 Feb 2022 07:47 AM (IST)
આગળ જુઓ





















