શોધખોળ કરો
Redmi Note 9 સસ્તામાં ખરીદો, આ કેમેરા ફોન પર અહીં મળી રહ્યું છે આટલુ બધુ જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો ઓફર...

Redmi Note 9
1/6

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi પોતાના પૉપ્યૂલર હેન્ડસેટ Redmi Note 9ને સસ્તી કિંમતે વેચી રહી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર આ ફોનને તમે 2,000 રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો.
2/6

જો તમે નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે બેસ્ટ મોકો અત્યારે હાથમાં છે. શ્યાઓમીના આ ફોનને તમે 10,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત તમને 1,000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જાણો શું છે ખાસ.....
3/6

રેડમી નૉટ 9ના સ્પેશિફિકેશન્સ... Redmi Note 9 ફોનમાં 6.53-ઇંચની ફૂલ-HD+ ડિસ્પ્લે આપવામાં આવી રહી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,340 પિક્સલ છે. આ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 11 પર કામ કરે છે.
4/6

રેમ અને સ્ટૉરેજ..... ફોન ઓક્ટાકૉર MediaTek Helio G85 પ્રૉસેસર વાળો છે. ફોનમાં 6GB સુધી રેમ આપવામા આવી છે.
5/6

આમાં 128GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે.
6/6

કેમેરા અને બેટરી... ફોટોગ્રાફી માટે Redmi Note 9 ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરા, 2 મેગાપિક્સલ મેક્રો કેમેરા અને 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેન્સર આપવામાં આવ્યુ છે. ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5,020mAhની બેટરી આપવામાં આવી છે, જે 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
Published at : 07 Apr 2021 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
