શોધખોળ કરો
ઓગસ્ટમાં Samsung લૉન્ચ કરશે આ ત્રણ હાઇ-પ્રૉફાઇલ ગેલેક્સી સ્માર્ટફોન, જાણો ત્રણેય ફોનની કિંમતથી લઇને ખાસિયતો.....
Samsung
1/6

નવી દિલ્હીઃ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ હવે ભારતીય માર્કેટમાં પોતાનો દબદબો વધુ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ છે કે, સેમસંગ ઓગસ્ટ મહિનામાં અનપેક્ટ ઇવેન્ટમાં ત્રણ હાઇ-પ્રૉફાઇલ ગેલેક્સી સ્માર્ટફોનની જાહેરાત કરી શકે છે.
2/6

આ સ્માર્ટફોન્સમાં ગેલેક્સી ફૉલ્ડ 3, ગેલેક્સી ફ્લિપ 3 અને ગેલેક્સી એસ 21 એફઇ હોવાની સંભાવના છે. જોકે, સેમસંગે આના વિશે હજુ કોઇ વધુ જાણકારી શેર નથી કરી. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી પ્રમાણે, કંપની આ સ્માર્ટફોન્સને બહુ જલ્દી લૉન્ચ કરી શકે છે, અને સ્માર્ટફોન્સ ઓગસ્ટમાં લૉન્ચ થવાની સંભાવના છે.
Published at : 14 May 2021 10:25 AM (IST)
આગળ જુઓ





















