શોધખોળ કરો
20,000 રૂપિયાથી ઓછી કિંમત વાળા આ છે શાનદાર સ્માર્ટફોન, જાણો ફિચર્સ વિશે...
Smartphone_02
1/5

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અત્યારે કેટલાય એવા શાનદાર અને બેસ્ટ ફિચર્સ વાળા સ્માર્ટફોન અવેલેબલ છે. જો તમે એક દમદાર ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, અને તમારુ બજેટ 20,000 રૂપિયાથી ઓછુ છે, તો તમારા માટે કેટલાય સ્પેશ્યલ ઓપ્શન ઉપલબ્ધ છે. આજે અમે તમને કેટલાક એવા સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ, જેનો કેમેરો ખાસ છે, અને તમે જો સેલ્ફીના શોખીન છો તો તમે આને ખરીદી શકો છો.
2/5

Samsung Galaxy M31- સેમસંગનો આ ફોન કેમેરા મામલામાં ખુબ જબરદસ્ત છે, આમાં 64MP+8MP+5MP+5MPનો રિયર કેમેરા સેટઅપ અને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ છે. 6.4 ઇંચની ડિસ્પ્લે વાળો આ સ્માર્ટફોન દમદાર પ્રૉસેસરની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આની કિંમત 16,500 રૂપિયા છે.
Published at : 15 Apr 2021 12:03 PM (IST)
આગળ જુઓ





















