શોધખોળ કરો

Auto Expoમાં રજૂ કરવામાં આવી આ 5 ઇલેક્ટ્રિક કાર! અદ્યતન સુવિધાઓ સાથે જબરદસ્ત છે રેંજ

ઓટો એક્સપોની 16મી આવૃત્તિમાં ઘણી મોટી બ્રાન્ડ્સે તેમના વાહનો લોન્ચ કર્યા છે. ટાટા મોટર્સથી લઈને કિયા અને લેક્સસ સુધીની કાર ઉત્પાદકો મેદાનમાં જોવા મળી હતી.

પ્રતિકાત્મક તસવીર

1/4
Hyundai Ioniq 5: નવી Hyundai Ioniq 5 SUV ઓટો એક્સ્પો 2023ના પ્રથમ દિવસે એક જ સંપૂર્ણ લોડ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 44.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Ioniq 5નું બુકિંગ 21 ડિસેમ્બર, 2022થી જ શરૂ થયું હતું. તેની બુકિંગ રકમ 1 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જે ફક્ત પ્રથમ 500 ગ્રાહકો માટે છે. નવી Hyundai Ioniq 5 સિંગલ પાવરટ્રેન વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી છે.

2/4
Tata Sierra EV: ટાટા મોટર્સે આ મોટર-શોમાં તેના બીજા કોન્સેપ્ટ તરીકે Sierra EVનું નવું વર્ઝન રજૂ કર્યું છે. અગાઉના કોન્સેપ્ટની સરખામણીમાં તેને પાંચ દરવાજા આપવામાં આવ્યા છે, આ સિવાય મોટી ગ્લોસ રૂફ આ SUVને વધુ આકર્ષક બનાવે છે. ટાટા સિએરાના વારસાને આગળ વધારતા, તેને એક ગ્લોસ વિસ્તાર આપવામાં આવ્યો છે. જે બંને બાજુઓ અને છતને મોટા પ્રમાણમાં આવરી લે છે.

3/4
Tata Harrier EV: ટાટા મોટર્સ તેના ઈલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ આ મોટર શોમાં તેની હાલની SUV Harrierનું નવું ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કર્યું છે. તેની બેટરીની ક્ષમતા લગભગ 60 kWh હશે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ SUV લગભગ 400 થી 450 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે.

4/4
MG4 EV: આ કાર MG4 EV સિંગલ ચાર્જમાં 432km સુધી જશે. કંપનીએ તેને તેના નવા મોડ્યુલર સ્કેલેબલ પ્લેટફોર્મ (MSP) પર વિકસાવ્યું છે. આવનારા સમયમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ અન્ય MG વાહનોમાં પણ થઈ શકે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ 40kWh બેટરી પેકથી લઈને 150kWh ક્ષમતાવાળા વાહનો માટે થઈ શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ  લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક  ખાસ સંદેશ

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget