શોધખોળ કરો
Vivo થી લઇ Google Pixel સુધીઃ ઓગસ્ટમાં ધમાલ મચાવવા આવી રહ્યાં છે આ ધાંસૂ ફોન, જુઓ લિસ્ટ
Vivo V60 વિશે સમાચાર છે કે તે 12 ઓગસ્ટે લોન્ચ થશે. તેમાં 6.67-ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને Snapdragon 7 Gen 4 ચિપસેટ હોવાની અપેક્ષા છે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Vivo To Google Soon: ઓગસ્ટ 2025 ભારતીય સ્માર્ટફોન બજાર માટે ખૂબ જ વ્યસ્ત મહિનો બનવાનો છે. આ મહિને ઘણી મોટી બ્રાન્ડ્સ તેમના નવા ઉપકરણો લોન્ચ કરશે જેમાં પ્રીમિયમથી લઈને બજેટ સેગમેન્ટ સુધીના ફોનનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2025 ભારતીય સ્માર્ટફોન બજાર માટે ખૂબ જ વ્યસ્ત મહિનો બનવાનો છે. આ મહિને ઘણી મોટી બ્રાન્ડ્સ તેમના નવા ઉપકરણો લોન્ચ કરશે જેમાં પ્રીમિયમથી લઈને બજેટ સેગમેન્ટ સુધીના ફોનનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે કયા સ્માર્ટફોન લોન્ચ થવાના છે.
2/6

ગૂગલ પિક્સેલ 10 સિરીઝ 20 ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહી છે. આ વખતે કંપની ચાર વેરિઅન્ટ પિક્સેલ 10, પિક્સેલ 10 પ્રો, પિક્સેલ 10 પ્રો એક્સએલ અને પિક્સેલ 10 પ્રો ફોલ્ડ રજૂ કરી શકે છે. કિંમતની વાત કરીએ તો, આ સિરીઝ 79,999 રૂપિયાથી શરૂ થઈને 1,79,999 રૂપિયા સુધી જઈ શકે છે.
Published at : 30 Jul 2025 10:17 AM (IST)
આગળ જુઓ




















