શોધખોળ કરો
WhatsApp: એક લૉન્ગ પ્રેસ અને સીધા પહોંચી જશો ફોટો ગેલેરી પર..... વૉટ્સએપમાં આવ્યુ ખાસ ફિચર
વૉટ્સએપ પર સતત નવા ફિચર્સ જોવા મળી રહ્યા છે. હવે કંપનીના નવા ફિચર્સ વિશે જાણકારી સામે આવી છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

WhatsApp Latest Feature: આ પહેલા વૉટ્સએપના વીડિયો જોવાના નવા ફિચર વિશે જાણકારી મળી હતી, ત્યારબાદ હવે વોટ્સએપની ફોટો ગેલેરી સાથે સંબંધિત ફિચર સામે આવ્યું છે.
2/7

વૉટ્સએપ પર સતત નવા ફિચર્સ જોવા મળી રહ્યા છે. હવે કંપનીના નવા ફિચર્સ વિશે જાણકારી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, WhatsApp ફોનમાં ફોટો લાઇબ્રેરી એક્સેસ માટે એક નવો શોર્ટકટ લાવ્યું છે, જેને કંપનીએ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે.
Published at : 11 Apr 2024 12:39 PM (IST)
આગળ જુઓ





















