શોધખોળ કરો
WhatsApp Update: વૉટ્સએપ પર તમને કોઇ વારંવાર અશ્લીલ મેસેજ મોકલી રહ્યું છે, તો કરો આ કામ ને પછી જુઓ...
અહીં અમે તમને એક ખાસ ટિપ્સ બતાવી રહ્યાં છીએ. વૉટ્સએપ યૂઝર્સને કેટલીય સુવિધાઓ આપે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

WhatsApp Messages: ભારત સહિત દુનિયાભરમાં લોકો પોતાના સ્માર્ટફોનમાં વૉટ્સએપ એપ જરૂર યૂઝ કરી રહ્યાં છે. કંપની પણ પોતાના યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે સમયાંતરે નવા નવા અપડેટ્સ આપી રહી છે. અહીં અમે તમને એક ખાસ ટિપ્સ બતાવી રહ્યાં છીએ. વૉટ્સએપ યૂઝર્સને કેટલીય સુવિધાઓ આપે છે. જો કોઈ તમને આ પ્લેટફોર્મ પર ગંદા મેસેજ મોકલી રહ્યું છે, તો તમે તેને આ રીતે જવાબ આપી શકો છો.
2/6

જો તમને વૉટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી ગંદા અને અશ્લીલ મેસેજ અથવા કૉલ કે પછી એસએમએસ આવતા રહે છે, તો તમે પ્લેટફોર્મ પર તે વ્યક્તિને જાણ કરીને અને બ્લૉક કરીને જવાબ આપી શકો છો. મેસેજની જાણ કરવા પર કંપની તેને બેકએન્ડ પર તપાસે છે અને ભવિષ્ય માટે તેને બ્લૉક પણ કરે છે.
Published at : 28 Aug 2023 11:40 AM (IST)
આગળ જુઓ





















