શોધખોળ કરો
Youtube Shorts કે Instagram Reels, ક્યાંથી થાય છે સૌથી વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત?
YouTube Shorts Vs Instagram Reels: આજના સમયમાં શોર્ટ વીડિયો કન્ટેન્ટ આજકાલ સૌથી ઝડપથી વિકસતો ડિજિટલ ટ્રેન્ડ બની ગયો છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

YouTube Shorts Vs Instagram Reels: આજના સમયમાં શોર્ટ વીડિયો કન્ટેન્ટ આજકાલ સૌથી ઝડપથી વિકસતો ડિજિટલ ટ્રેન્ડ બની ગયો છે. YouTube Shorts હોય કે Instagram Reels ક્રિએટર્સ તેમની ઓળખ અને આવક બંને બનાવી રહ્યા છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે કયું પ્લેટફોર્મ વધુ ચૂકવણી કરે છે? ચાલો બંને પ્લેટફોર્મની સંપૂર્ણ કમાણીનું ગણિત જાણીએ.
2/8

YouTube Shorts 2021માં Google દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે તે 100થી વધુ દેશોમાં એક્ટિવ છે. YouTube એ Shorts Fund અને પછીથી રેવન્યુ શેરિંગ મોડેલ રજૂ કર્યું, જેનાથી ક્રિએટર્સ સીધી જાહેરાત આવક શેર કરી શકે છે.
Published at : 20 Oct 2025 02:21 PM (IST)
આગળ જુઓ
Advertisement



















