શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની ગૌતમ ગુલાટી સાથે લગ્નની તસવીરો વાયરલ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135019/pjimage.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![તસવીરોને ગૌતમ ગુલાટીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને જોઈને સૌ કોઈ હેરાન છે. ગૌતમે આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “શાદી મુબારક નહીં બોલેગે ?”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135127/urvashi-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોને ગૌતમ ગુલાટીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને જોઈને સૌ કોઈ હેરાન છે. ગૌતમે આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “શાદી મુબારક નહીં બોલેગે ?”
2/6
![ગૌતમ ગુલાટી અને ઉર્વશી રૌતેલાની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા 16 જુલાઈએ રિલિઝી થવાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135115/urvashi-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌતમ ગુલાટી અને ઉર્વશી રૌતેલાની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા 16 જુલાઈએ રિલિઝી થવાની છે.
3/6
![જણાવી દઈએ કે ગૌતમ અને ઉર્વશીની આ તસવીરો અપકમિંગ વેબ ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ની છે. ઉર્વશી અને ગૌતમની આ ફિલ્મ ઝી5 પર રિલીઝ થવાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135054/urvashi-2-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે ગૌતમ અને ઉર્વશીની આ તસવીરો અપકમિંગ વેબ ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ની છે. ઉર્વશી અને ગૌતમની આ ફિલ્મ ઝી5 પર રિલીઝ થવાની છે.
4/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135041/urvashi-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/6
![વર્જિન ભાનુપ્રિયાનું ટ્રેલર એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. જેનો વીડિયો 16 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135030/urvashi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્જિન ભાનુપ્રિયાનું ટ્રેલર એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. જેનો વીડિયો 16 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.
6/6
![બોલિવૂડ એક્ટ્રેસ ઉરવ્શી રૌતેલા અને ગૌતમ ગુલાટીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. તસવીરો બન્ને લગ્નના રીતિ રિવાજ નિભાવતા નજર આવી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135019/pjimage.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ ઉરવ્શી રૌતેલા અને ગૌતમ ગુલાટીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. તસવીરો બન્ને લગ્નના રીતિ રિવાજ નિભાવતા નજર આવી રહ્યાં છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)