વૉટ્સએપ હવે પોતાના યૂઝર્સને યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે યુપીઆઇ આધારિત પેમેન્ટ કરવાનો ઓપ્શન આપશે. ઉલ્લેખનીય છે કે વૉટ્સએપ નવેમ્બર 2020માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાઇવ જવાની અનુમતિ મળી ગઇ હતી. એનપીસીઆઇ ભારતમા મુખ્ય પેમેન્ટ પ્રૉસેસર છે, જે યુપીઆઇ સંચાલિત છે. (પ્રતિકાત્મક તસવીર)
3/6
NPCI એ વૉટ્સએપ પેમેન્ટ પર 20 મિલિયન યૂઝર્સની કેપ રાખી છે, પરંતુ ટાઇમ ડ્યૂરેશનમાં આને ઓછી કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
4/6
વૉટ્સએપ ઇન્ડિયાના પ્રમુખ અભિજીત બોસે જણાવ્યું કે યુપીઆઇ એક ટ્રા્સફોર્મેટિવ સર્વિસ છે, અને અમારી પાસે સંયુક્ત રીતે પોતાની ડિજીટલ અર્થવ્યવસ્થા અને નાણાં સમાવેશનના લાભોને મોટી સંખ્યામાં તે યૂઝર્સ માટે લાવવાનો અવસર છે, જેને પહેલાથી પુરી પહોંચ ન હતી. (પ્રતિકાત્મક તસવીર)
5/6
તાજેતરમાં જ ભારતની ચાર મોટી બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્કે પેમેન્ટ માટે વૉટ્સએપની સાથે લાઇવ સર્વિસ શરૂ કરી દીધી છે. વૉટ્સએપ એક પ્રેસ નૉટ જાહેર કરીને આના વિશે સૂચના આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
6/6
નવી દિલ્હીઃ આખી દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હવે અપડેટ થઇ ગઇ છે. આ એપ હવે ફક્ત કૉલિંગ સુધી જ સિમિત નથી રહી પરંતુ તેનાથી યૂઝર્સ પેમેન્ટ પણ કરી શકશે. (પ્રતિકાત્મક તસવીર)