શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘પદ્માવત’ની આ હોટ એક્ટ્રેસે કરાવ્યું બિકિની ફોટોશૂટ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08075500/1-aditi-rao-hyadri-hot-photoshoot-is-making-her-fans-go-crazy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મુંબઈઃ પદ્માવતમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીની ગણના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી સેક્સી એક્ટ્રેસમાં થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08075500/1-aditi-rao-hyadri-hot-photoshoot-is-making-her-fans-go-crazy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ પદ્માવતમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીની ગણના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી સેક્સી એક્ટ્રેસમાં થાય છે.
2/5
![અદિતી હૈદ્રાબાદના રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને આમાર ખાનની પત્ની કિરણ રાવ અદિતીની કઝિન છે. અદિતીને તેની ફિલ્મ ભૂમિ માટે એવોર્ડ પણ મળ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08075441/5-aditi-rao-hyadri-hot-photoshoot-is-making-her-fans-go-crazy-Copy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અદિતી હૈદ્રાબાદના રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને આમાર ખાનની પત્ની કિરણ રાવ અદિતીની કઝિન છે. અદિતીને તેની ફિલ્મ ભૂમિ માટે એવોર્ડ પણ મળ્યો છે.
3/5
![અદિતીએ ફિલ્મ પદ્માવતમાં રણવીર સિંહ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે ખિલજીની પત્ની મેહરુન્નિસાના રોલમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08075435/4-aditi-rao-hyadri-hot-photoshoot-is-making-her-fans-go-crazy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અદિતીએ ફિલ્મ પદ્માવતમાં રણવીર સિંહ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે ખિલજીની પત્ની મેહરુન્નિસાના રોલમાં જોવા મળી હતી.
4/5
![અદિતીને બોલિવૂડમાં વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘યે સાલી જિંદગી’થી ઓળખ મળી હતી. અદિતીએ રોકસ્ટાર મૂવીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અદિતી જર્નલિસ્ટ બની હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08075431/3-aditi-rao-hyadri-hot-photoshoot-is-making-her-fans-go-crazy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અદિતીને બોલિવૂડમાં વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘યે સાલી જિંદગી’થી ઓળખ મળી હતી. અદિતીએ રોકસ્ટાર મૂવીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અદિતી જર્નલિસ્ટ બની હતી.
5/5
![હોટ એક્ટ્રેસની સાથે જ અદિતી રાવ એક સારી સિંગર પણ છે. અદિતી હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ પોતાની હોટનેસથી ફેમસ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/08075426/2-aditi-rao-hyadri-hot-photoshoot-is-making-her-fans-go-crazy.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોટ એક્ટ્રેસની સાથે જ અદિતી રાવ એક સારી સિંગર પણ છે. અદિતી હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ પોતાની હોટનેસથી ફેમસ છે.
Published at : 08 Oct 2018 07:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)