શુક્રવારે અનુષ્કા મુંબઈના વર્સોવા બીચ પર ચાલતા સફાઈ કામમાં જોડાઈ હતી. તેણે આના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
13/16
29 વર્ષની અનુષ્કાએ જણાવ્યું કે, જો લોકો તેમની આસપાસનો મહોલ્લો સ્વચ્છ રાખશે તો તેઓ વધુ સ્વચ્છ અને હેલ્ધી જગ્યાએ રહી શકશે.
14/16
અનુષ્કાએ ફોટોઝ શેર કરવા સાથે ચાહકોને લખ્યું, “આપણા દેશને સ્વચ્છ રાખવો એ આપણી ફરજ છે. આપણે આપણા માટે કેટલું બધુ કરીએ છીએ? દેશને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન આપણને વધુ હેલ્ધી વાતાવરણમાં રહેવામાં મદદ કરશે.”
15/16
અનુષ્કાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા અનેક તસવીરો શેર કરી, જેમાં તે મુંબઈના વર્સોવા બીચ પર સફાઈ કરતી જોવા મળે છે.
16/16
સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર તરીકે નોમિનેટ થયા બાદ આજે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સમુદ્ર કિનારે સફાઈ કરીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું.