નવી દિલ્હીઃ આજકાલ ઇન્ટરનેટ-સોશ્યલ મીડિયા લોકપ્રિય થવાનું હાથવગું માધ્યમ બની ગયું છે. અત્યારે ઇન્ટરનેટ પર પોતાના હૉટ ફોટોઝને લઇને તાઇવાની નર્સે સેન્સેસન બની છે. તેનું નામ છે કેરિના લિન. કેરિના લિનને વર્લ્ડની મૉસ્ટ હૉટેસ્ટ નર્સ તરીકે પણ લોકો માને છે. કેરિના પોતાની હૉટેસ્ટ સેલ્ફી અને બિકિની ફોટોઝને લઇને હંમેશા સોશ્યલ મીડિયામાં ચર્ચામાં રહે છે. જોકે, હાલ તે વર્લ્ડ હૉટેસ્ટ નર્સ તરીકે ઇન્ટરનેટ સેન્સેશન બની છે.
2/8
તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના હૉટ ફોટોઝ મુકીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. તેને લોકો દુનિયાની સૌથી હૉટેસ્ટ નર્સ તરીકે ઓળખી રહ્યાં છે.
3/8
ઉલ્લેખનીય છે કે, 23 વર્ષની આ તાઇવની આ નર્સ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ હૉટ પૉઝ મુકીને અવારનવાર ચર્ચામાં રહે છે, કેરિના તાઇવાનની મિન શેંગ જનરલ હૉસ્પિટલમાં કામ કરે છે.
4/8
કેરીના લિન જ્યારે બિચ પર રજાઓ ગાળી રહી હતી ત્યારે તેનો એક હૉટ બિકની પૉઝ ગાલા ટાઇમ્સે શૂટ કર્યો હતો, જેને બાદમાં ઇન્સ્ટાગ્રામ પર મુકાતા મિનીટોમાં લાખો ફોલોઅર્સ આ પૉઝના દિવાના થઇ ગયા હતા.
5/8
જોકે, બીજીબાજુ કેટલાક લોકો તેના હૉટ ફોટોઝનો વિરોધ પણ કરી રહ્યાં છે. ઓલઓવર કેરિનાની ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે.
6/8
7/8
તેના આ હૉટ ફોટોઝના લોકો રાતોરાત દિવાના થઇ ગયા છે. જોકે બીજીબાજુ કેરિનાનું કહેવું છે કે તેને ફોટોઝ પૉસ્ટ કરતી વખતે આવો અંદાજ પણ ન હતો કે, આટલા લોકો મારા દિવાના થઇ જશે.
8/8
અહીં અમે તમને કેરિનાના કેટલાક ફોટોઝ બતાવી રહ્યાં છે જેને લોકો બૉલ્ડ કહી રહ્યાં છે. આ ફોટોઝના કારણે તે વર્લ્ડ હૉટેસ્ટ નર્સ તરીકે ઓળખાઇ રહી છે.