શોધખોળ કરો
અલ્પેશ કથીરિયાની જામીન અરજી પર કોર્ટે શું લીધો નિર્ણય, જાણો વિગત?
1/5

બીજી તરફ અલ્પેશના વકીલે દલીલ કરી હતી કે અલ્પેશ રાજ્યમાં 2015માં ફેલાયેલી હિંસા માટે જવાબદાર નથી. જે જે બનાવો પર સરકાર આધાર રાખે છે તે વખતે તે પોલીસના ડિટેન્શનમાં હતો પોતે કોઈ હિંસા ફેલાવી નથી. ક્રિમિનલ કોન્સપિરન્સીની સરકારની રજૂઆત પાયાવિહોણી છે. તે સિવાય અલ્પેશ ભાગેડુ નહોતો અને એ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો. સરકારે એ પણ પોતાની એફિડેવિટમાં એ ભાગેડુ હતો એવુ કીધુ નથી ફક્ત કાગળ પર જ તેને ભાગેડુ બતાવવામાં આવ્યો છે.
2/5

Published at : 17 Sep 2018 01:38 PM (IST)
View More





















