શોધખોળ કરો
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
Realme 14 Pro, Realme 14 Pro+ 5G ની લૉન્ચ તારીખ ભારતમાં કન્ફર્મ થઈ ગઈ છે. કંપનીએ આ સીરીઝના લોન્ચ ડેટાનો ખુલાસો કર્યો છે. આ સીરીઝના બંને ફોનનો લુક અને ડિઝાઈન લગભગ સમાન છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Realme 14 Pro, Realme 14 Pro+ 5G Launch Date Confirmed: Realme 14 Pro, Realme 14 Pro+ 5G ની લૉન્ચ તારીખ ભારતમાં કન્ફર્મ થઈ ગઈ છે. કંપનીએ આ સીરીઝના લોન્ચ ડેટાનો ખુલાસો કર્યો છે. આ સીરીઝના બંને ફોનનો લુક અને ડિઝાઈન લગભગ સમાન છે. જોકે, ફોનના ફીચર્સમાં તફાવત જોવા મળી શકે છે.
2/6

કંપનીએ આ સીરિઝ માટે માઇક્રોસાઇટ પણ લાઇવ પણ કરી દીધું છે. આ સાથે ફોનના કેટલાક ફીચર્સ પણ સામે આવ્યા છે. કંપનીએ તેના કલર વેરિઅન્ટની વિગતોની પણ પુષ્ટી કરી છે.
Published at : 08 Jan 2025 01:58 PM (IST)
આગળ જુઓ





















