શોધખોળ કરો
હાર્દિક પટેલના ઉપવાસ શરૂ થાય એ પહેલાં ‘પાસ’ના ક્યા ક્યા નેતાઓની પોલીસે ઘરે જઈને કરી અટકાયત? જાણો વિગત

1/5

2/5

3/5

આ લોકો ઉપવાસ શરૂ કરે તે પહેલાં જ તેમને રોકવા માટે તેમના ઘરે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવાઈ હતી. તેમને ઘરની બહાર નહીં નિકળવા સૂચના અપાઈ હતી પણ એ છતાં તેમણે ઉપવાસ માટે જવાનો આગ્રહ રાખતાં પોલીસે તેમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
4/5

જો કે પોલીસે પાસ દ્વારા આ ઉપવાસ શરૂ થાય એ પહેલાં જ પાસ કન્વીર બ્રિજેશ પટેલ સહિત 5 લોકોની અટકાયત કરી લીધી છે. બ્રિજેશ પટેલ ઉપરાંત પાસ કન્વીનર જયેશ પટેલ, નિખિલ સવાણી અને ગીતા પટેલની અટકાયત કરી લેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
5/5

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપવાસ માટે તંત્ર દ્વારા સ્થળની મંજૂરી ના અપાતાં પાસ દ્વારા આજે રવિવારે એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરાઈ હતી.
Published at : 19 Aug 2018 09:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
