ઉલ્લેખનીય છે કે, ઈલિયાના લાંબા સમયથી ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે રિલેશનશિપમાં જોવા મળી હતી. સોશ્યિલ મીડિયા પર તે નીબોનને હબી કહીને બોલાવે છે, જોકે તેને લગ્ન અંગે સવાલ કરવામાં આવે છે તો તે કોઈ જવાબ આપતી નથી. તેણે સિક્રેટ મેરેજ કર્યા હોવાની ચર્ચા છે.
3/5
ઇલિયાનાને જોઈ લાગી રહ્યું છે કે તે ભાવતાલ કરી લારીવાળા પાસેથી પસંદગીની શાકભાજી ખરીદી રહી છે. તે ઘણી કુલ લાગી રહી હતી. છેલ્લે તે અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ’માં જોવા મળી હતી, એક્ટ્રેસના વજનમાં ઘણો ફેર જોવા મળી રહ્યો છે. તેના વજન અંગે ઘણી ચર્ચા છે કારણ કે તે ફિલ્મી રોલ માટે પણ હોય.
4/5
ઈલિયાનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમ તો સેલેબ્સને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે, પરંતુ બજારમાં શાકભાજી ખરીદતા જોવા મળતા નથી હોતા.
5/5
મુંબઈઃ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યૂ નીબોન સાથે સીક્રેટ વેડિંગને લઈને ચર્ચામાં આવેલ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ હાલમાં જ શાકભાજી ખરીદતી જોવા મળી હતી. પહેલાની તુલનામાં તેનું વજન ઘણું વધી ગયું છે.