ઇરફાનની પત્ની ફેશન અને એડિટોરીયલ મોડલ તરીકે મીડલ ઇસ્ટમાં જાણીતી છે અને તે ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. ઇરફાન અને સફાની મુલાકાત દુબઇમાં થઇ હતી.
5/8
સફાને એક બેહતરીન નેઇલ આર્ટિસ્ટ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. સફા બેગે જર્નાલિસ્ટ અને પીઆર ફર્મમાં એક્ઝિક્યુટીવ એડિટરના રૂપમાં પણ કામ કરી ચૂકી છે.
6/8
સફાનો જન્મ 28 ફેબ્રુઆરી, 1994ના રોજ થયો હતો. ઈરફાન અને સફાના લગ્ન 4 ફેબ્રુઆરી 2016ના રોજ થયા હતા.
7/8
ઈરફાન ની બેગમ સફા બેગે સાઉદ્દી અરબના જેદ્દાના અજીજિયામાંથી અભ્યાસ કર્યો છે. સફા બેગે સાઉદ્દીની ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલ દ્વારા અભ્યાસ કર્યો છે.
8/8
વડોદરા: ઈરફાન પઠાણે 4 ફેબ્રુઆરી 2016ના રોજ જેદ્દાહ ખાતે સફા બૈગ સાથે નિકાહ કર્યાં હતા. સફા જેદ્દાહના મિર્ઝા ફારૂખ બૈગની પુત્રી છે. સફા ગલ્ફ કન્ટ્રીમાં મોડલિંગ કરતી હતી.