શોધખોળ કરો

આવો ભવ્ય છે વિજય માલ્યાનો કિંગફિશર વિલા, આજે થશે હરાજી

1/17
મુંબઈઃ બેંક પોતાની લોનની રકમની રિકવરી કરવા માટે કિંગફિશર હાઉસ અને ગોવામાં આવેલ કિંગફિશર વિલાની આજે ત્રીજી વખત હરાજી કરવા જઈ રહી છે. એસબીઆઈના નેતૃત્વવાળા બેંકિંગ સમૂહે આ સંપત્તિઓની રિઝર્વ પ્રાઈસ અગાઉની સરખામણીએ ઘટાડી છે.

2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
માલ્યાની કંપની કિંગફિશર એરલાયન્સ પર 6800 કરોડ રૂપિયાનું દેવુ છે. આ એરલાઈન્સનું 2013માં લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું.

11/17
કિંગફિશર હાઉસ શહેરના ડોમેસ્ટિક એરપોર્ટની નજીક છે.

12/17
કિંગફિશર હાઉસ મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં સ્થિત છે અને 17 હજાર સ્કે. ફૂટમાં ફેલાયેલો છે.

13/17
માલ્યા બે વર્ષ પહેલા દેશ છોડી ભાગી વિદેશ જતો રહ્યો છે. જેને કારણે 17 બેંકના ગ્રૂપે પહેલા મુંબઈ સ્થિત કિંગફિશર હાઉસ પર કબજો કર્યો હતો.

14/17
 ભારતમાં ગોવામાં માલ્યાનું આલિશાન કિંગફિશર વિલા ખાસ છે. અહીં માલ્યા પેજ થ્રી પાર્ટીઝ કરતો હતો. કિંગફિશર હાઉસની આ ચોથી અને વિલાને ત્રીજી વાર હરાજી થકી વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

15/17
માલ્યા લક્ઝરી લાઈફ સ્ટાઈલ, હાઈ પ્રોફાઈલ પાર્ટીઓ અને મોજશોખ માટે અને લિકર કિંગ તરીકે ફેમસ હતો. વિશ્વભરમાં માલ્યાના ઘણા વૈભવી ઘર અને વિલા આવેલા છે. જેમાંથી ઘણા ભારતમાં પણ છે.

16/17
 જ્યારે કિંગફિશર વિલાની રિઝર્વ પ્રાઈસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. વિલાની રિઝર્વ પ્રાઈસ 10 ટકા ઘટાડીને 73 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જોકે આજે થનારી બન્ને પ્રોપર્ટી માટે કેટલા ખરીદદાર સામે આવ્યા છે તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

17/17
 આ પહેલા ત્રણ વખત હરાજી નિષ્ફળ રહેતા આ વખતે મુંબઈમાં આવેલ કિંગફિશર હાઉસની રિઝર્વ પ્રાઈસ પાછલી હરાજીની તુલનામાં 10 ટકા ઓછી રાખવામાં આવી છે. આ પહેલા 115 કરોડ રૂપિયા હતી જે આ વખતે ઘટાડીને 103 કરોડ રૂપિયા રાખવામાં આી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

Embed widget