ભગવાન જગન્નાથ અષાડી બીજના દિવસે નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે. ત્યારે શહેરમાં યોજાનાર 139મી રથયાત્રાનું લાઇવ કવરેજ સમગ્ર દિવસ દરમિયાન આપ અબીપી અસ્મિતા પર માણી શક્શો. જગન્નાથ મંદિરની સાંધ્ય આરતીમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ભાગ લીધો હતો. સરસપુર, દરિયાપુર ગેટ, ખમાસા ચાર રસ્તા, શારદાબેન ચાર રસ્તા અને મ્યુ. માર્કેટ અબીપી અસ્મિતા ન્યૂઝના ચાર જગ્યાએ ભવ્ય સ્ક્રિન મૂકવામાં આવ્યા છે.
2/5
અબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલની ભવ્ય સ્કિન ભગવાન જગન્નાથન મંદિરની બહાર મુકવામાં આવી છે. જેમા ભક્તો યાત્રાને લગતા ન્યૂઝ નિહાળી રહ્યા છે.
3/5
રથયાત્રાને લગતા તમામ ન્યૂઝ આ સ્ક્રિન પરથી જોઇ શકાશે.
4/5
બીજા ન્યૂઝ ચેનલોની સરખામણીએ એબીપીની ન્યૂઝ સ્ક્રિ્ન સૌથી મોટી છે.
5/5
સરસપુર, દરિયાપુર ગેટ, ખમાસા ચાર રસ્તા, શારદાબેન ચાર રસ્તા અને મ્યુ. માર્કેટ અબીપી અસ્મિતા ન્યૂઝના ચાર જગ્યાએ ભવ્ય સ્ક્રિન મૂકવામાં આવ્યા છે.