શોધખોળ કરો
સિંગર કિંજલ દવેનો બર્થ-ડે ભાવિ પતિ પવને કેવી રીતે કર્યો સેલિબ્રેટ, જુઓ આ રહી તસવીરો
1/5

ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે.
2/5

ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની નાનકડી છોકરી ધૂમ મચાવી રહી છે.
Published at : 25 Nov 2018 04:12 PM (IST)
View More





















