શોધખોળ કરો

In Pics: આ IPS ઓફિસરની તસવીરો શોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ, જાણો કોણ છે તે

1/10
2/10
સચીનની તમામ તસવીરો ફેસબુક પરથી લેવામાં આવી છે.

3/10
 સચિન હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામં એસપી તરીકે કાર્યરત છે.

4/10
સચિન મધ્ય પ્રેદશના પોલીસ વિભાગના લોકોના આઈકોન બની ગયાછે, જે તેમની ફિટનેસથી ખૂબ જ પ્રેરિત છે. ઉપરાંત સચિન જ્યાં પણ જાય છે, ત્યાં તેની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભીડ જામી જાય છે.

5/10
અતુલ ગોલ્ડ વિનિગં નેશનલ ક્રિકેટ પ્લેયર હોવાની સાથે જ હોર્સ રાઈડિંગના પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.

6/10
 અંગ્રેજી અખબાર અનુસાર 22 વર્ષની ઉંમરમાં જ આઈપીએસ બનેલ સચિન બોડી બિલ્ડિંગ ઉપરાંત યોગ પણ ખૂબ મન લગાવીને કરે છે.

7/10
 મધ્ય પ્રદેશના IPS અધિકારી કે. સચિન અતુલકર પોતાની બેજોડ ફિટનેસવાળી તસવીરોથી ફેસબુકમાં ધૂમ મચાવી રહ્યા છે. તે પોતાની ફિટનેસને એટલી સારી રીતે મેન્ટેન કરી રહ્યા છે કે બોલીવુડના સ્ટાર્સને પણ ટક્કર આપી શકે છે.

8/10
 આવા જ એક પોલિસ અધિકારીની તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે પોતાની તસવીરથી લોકોને પોતાના ફીટનેસના દીવાના બનાવી રહ્યા છે.

9/10
પરંતુ આ જ પોલીસવાળાઓમાં ક્યારેક કેટલીક એવી તસવીરો પણ સામે આવે છે જે લોકોને પોતાની ફિટનેસના દીવાના બનાવી દે છે.

10/10
જ્યારે આપણે કોઈ ભારતીય પોલીસ અધિકારીની કલ્પના આપણા મનમાં કરીએ છીએ તો આપણી કલ્પનાઓમાં એક અનફિટથી ફાંદવાળા પોલીસવાળાની તસવીર સામે આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

Embed widget