શોધખોળ કરો

ભાજપના નેતાએ સોનિયા ગાંધી વિશે કરી હતી શું અભદ્ર ટીપ્પણી? કોંગ્રેસીઓએ કઈ રીતે મંગાવી માફી? જાણો

1/7
2/7
પોરબંદરમાં માફી માંગતા ભંડેરીએ જણાવ્યું હતું કે હું પ્રિયંકા ગાંધીના બદલે સોનિયા ગાંધી બોલ્યો જે મેં તરત જ ભુલ સુધારી લીધી હતી. ૩૫ વર્ષના જાહેર જીવનમાં પહેલી વખત આવું બન્યું છે.

3/7
પોરબંદર આવેલા ભંડેરીને કાળા વાવટા દેખાડી કોગ્રેસે વિરોધ કર્યો હતો. ભંડેરીએ કરેલી અભદ્ર ટીપ્પણીને લઇને આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ ભંડેરી વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી તેના પૂતળાનું દહન કર્યું હતું. પોલીસે કોંગ્રેસના 25 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

4/7
જોકે, ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ માફી માંગી લીધી હતી અને તમામ સભ્યોને પણ ચીમકી આપી હતી કે ભાજપ સભ્યતા અને સંસ્કૃતિમાં માનનારો પક્ષ છે તેથી કોઇ પણ કક્ષાએથી નિમ્ન સ્તરના શબ્દપ્રયોગો ન થાય તેની સૌએ કાળજી રાખવી જોઇએ.

5/7
સોનિયા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બાદ કોગ્રેસે આજે ભંડેરીનો વિરોધ કર્યો હતો. સોનિયા ગાંધી વિશે ઉચ્ચારેલા શબ્દો બદલ ભંડેરી માફી માંગે તેવી ઉગ્ર માંગ સાથે રાજકોટમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા હતા.

6/7
રાજકોટઃ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પ્રમુખ ધનસુખ ભંડેરીએ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી સામે કરેલી અભદ્ર ટીપ્પણી બદલ કોગ્રેસે તેમના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જોકે, ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

7/7
જસદણના રોડ-રસ્તાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન ભંડેરીની જીભ લપસી હતી. ભંડેરીએ જણાવ્યુ હતું કે હવે તો ગાંધી પરિવારમાં દમ નથી. સોનિયાના સારા દિવસો સાથે ભાણીયો આવે તો કામ થાય. ભંડેરી દ્ધારા પ્રિયંકાના બદલે સોનિયાનું નામ બોલાય જતા હાજર સૌ કોઇ આશ્વર્યમાં પડી ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget