શોધખોળ કરો
સાસણ આસપાસ ગેરકાયદે ચાલતી 40થી વધુ હોટલ, ફાર્મ હાઉસ-રિસોર્ટ કરાયા સીલ
1/5

કઈ-કઈ હોટલ સીલ કરવામાં આવી?- 1. ધ લેવલ હોમ વિકેન્ડ બનગલો ચિતરોડ 2. જેનિસ ફાર્મ, ચિત્રોડ 3. ગીર ગાર્ડન રેસિડેન્સી, ચિત્રોડ 4. ગીર ગર્જના, ચિત્રોડ 5. સ્વાગત ફાર્મ, ચિત્રોડ 6. નેચર રિસોર્ટ, ચિત્રોડ 7.સાવજ રિસોર્ટ, ચિત્રોડ 8. ગીર રિષી ફાર્મ, બોરવાવ 9. વન વિહાર ફાર્મ, બોરવાવ 10 .રાયજાદા ફાર્મ,બોરવાવા 11.ભાવિન ફાર્મ, ધાવા 12. બાલાજી ફાર્મ 13. રાધેય ફાર્મ 14. વિહાર ફાર્મ 15. વાઇડર ફાર્મ 16. ગીર પેરડાઈઝ 17. પરબતભાઇનું ફાર્મ 18. શિવ ફાર્મ 19. ધ માઉટેન્ટ વિલા20. ગ્લોરિયસ ફાર્મ 21. કેસર વિલા ફાર્મ 22. બ્લુ ઓરચીડ 23. ધ ગીર વિલે રિસોર્ટ તાજગી ફાર્મ 24.શાની ગીર ફાર્મ 25. ફોરેસ્ટ રેન્જ ફાર્મ 26. સફારી કેમ્પ 27. ગોકુલ ફાર્મ 28. સંરાઇજ ફાર્મ 29. શ્રીજી ફાર્મ 30. દેવાયત ભાઈ વાઢેરનું ફાર્મ 31. ગરવી ફાર્મ, ભોજદે 32. કૃષના ફાર્મ, ભોજદે 33. બૃક વિલ્લા ફાર્મ, ભોજદે 34. રાજ ફાર્મ, ભોજદે 35. ગીર એન્જોય ફાર્મ, ભોજદે 36. ગીર વનરાજ ફાર્મ, ભોજદે 37. ગીર અતિથિ ફાર્મ, ભોજદે 38. આઇઝર ફાર્મ, ભોજદે 39. કાળા ભાઈનુ ફાર્મ, ભોજદે
2/5

મળતી માહિતી મુજબ, તંત્ર દ્વારા પ્રથમ દિવસે 11 હોટલ, બીજા દિવસે 19 હોટલ અને ત્રીજા દિવસે 10 હોટલ સીલ કરી છે. આમ ગીરમાં 40 ફાર્મ સીલ કર્યા, હજુ કાર્યવાહી યથાવત છે, આ દરોડાઓમાં 6 લાખની વીજ ચોરી પણ બહાર આવી છે. જોકે હજુ પણ મોડી રાત્રી સુધી સાસણ નજીક ભોજદે બોરવાવ અને ચિત્રોડ ગામમાં દરોડા ચાલુ રહશે. તમને જણાવી દઈએ કે, ગીર અને આસપાસ 120 જેટલી હોટેલો અને ફાર્મ હાઇસો ગેરકાયદે ધમધમી રહ્યી છે, જે તમામ પર કાર્યવાહી કરવામાં આવશે.
Published at : 29 Oct 2018 07:57 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















