શોધખોળ કરો

રાજકોટઃ દરબાર યુવાનને પાડોશની પરીણિત યુવતી સાથે થયો પ્રેમ, પિયરિયાંને ન ગમતાં શું થયું? જાણો

1/6
અશોક ગાર્ડન પાસે યુવાનની હત્યા થયાની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે હિરાબા હરિસિંહ પરમાર (ઉ.55)ની ફરિયાદ પરથી તેના પડોશી દેવીપૂજક ચુનિલાલ પરમાર, હંસા ચુનિલાલ અને તેના બે પુત્રો સંદિપ તથા રાજદિપ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

2/6
શનિવારે રાત્રે પણ તે ગાળો બોલતો હોઇ ઘરથી દૂર જવાનું કહેતાં તે મારા પર કુહાડીથી તૂટી પડ્યો હતો અને હાથ-પગમાં ઇજા કરી હતી. બાદમાં મારા પતિ-પુત્રોને જાણ થતાં તેણે અશોક ગાર્ડન પાસે વનરાજસિંહને પકડી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. હંસાબેનને હોસ્પિટલમાંથી રજા અપાય પછી ધરપકડ થશે.

3/6
જો કે સામે દેવીપૂજક હંસાબેન ચુનિલાલ પરમાર (ઉ.50)એ પણ પોતાના પર રાત્રે વનરાજસિંહે કુહાડીથી હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ કરી છે. હંસાબેન સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. હંસાબેને કહ્યું હતું કે વનરાજસિંહ દરરોજ દારૂ પી મારા ઘર પાસે ખેલ કરતો હતો અને ગાળાગાળી કરતો હતો.

4/6
ફરિયાદમાં જણાવાયું છે કે, શિલ્પાના વનરાજ સાથેના સંબંધના કારણે ઉશ્કેરાયેલા ચુનિલાલ પરમાર, તેની પત્નિ હંસા અને બે પુત્રો ધારીયા-કુહાડી સાથે રાત્રે અમારા ઘરમાં ઘૂસી આવ્યા હતાં. વનરાજ તેમને જોઈ જીવ બચાવી અશોક ગાર્ડન તરફ ભાગી ગયો હતો. આ બધેએ પાછળ જઇ ત્યાં તેને પકડી લઇ પતાવી દીધો હતો.

5/6
હિરાબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા દિકરા વનરાજસિંહને પડોશી ચુનિલાલની દિકરી શિલ્પા સાથે પ્રેમસંબંધ હતો. શિલ્પા પરિણીત છે અને બે સંતાનની માતા છે. શિલ્પાને તેના પતિ સાથે મનદુઃખ થતાં માવતરે રહે છે. વનરાજ પાડોશમાં રહેતો હોવાથી બંનેની આંખ મળી ગઈ અને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા.

6/6
રાજકોટઃ રાજકોટ શહેરના મવડી પ્લોટ પાસે અમરનગરમાં રહેતા વનરાજસિંહ હરિસિંહ પરમાર (ઉ.30) નામના દરબાર યુવાનની શનિવારે મોડી રાત્રે હત્યા કરી દેવાઈ હતી. યુવકની માતાએ ફરિયાદ કરી છે કે વનરાજસિંહને પાડોશમાં રહેતી યુવતી શિલ્પા સાથે પ્રેમસંબંધ હોવાથી તેના પરિવારજનોએ હત્યા કરી નાંખી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

Embed widget